gu_tn/2PE/02/12.md

30 lines
2.5 KiB
Markdown

# આ મૂર્ખ પશુઓ
જેમ પશુઓને અ ક્કલ નથી, તેમ આ માણસો પાસે અક્કલ નથી. અમુક દિશામાં: "આ જૂઠા શિક્ષકો મુર્ખ પશુઓ જેવા છે" (જુઓ: રૂપક)
# જેનું તેઓએ અપમાન કર્યું તેઓ તે જાણતા નથી.
તેઓ જે જાણતા નથી કે સમજતા નથી તે વિષે તેઓ ખરાબ બોલે છે.
# તેઓ નાશ પામશે.
અમુક દિશામાં: "ઈશ્વર આ લોકોનો નાશ કરશે" (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)
# તેઓના ખોટાં કાર્યોનુ ફળ તેઓનું નુકસાન છે
"તેઓ જે સારું છે તેમ વિચારે છે તે ખરેખર તેમના માટે ખરાબ છે.
(જુઓ:કટાક્ષવચન)
# તેઓ ડાઘ તથા એબ છે.
જૂઠા શિક્ષકો, અપમાનિત અને અનિચ્છનીય છે તેમ જ સરળતાથી જાય નહિ એવા એબ અને ડાઘ સમાન છે જુઓ: (રૂપક)
# જયારે તેઓ તમારી સાથે પ્રેમભોજન કરે છે, ત્યારે તેઓ તેમના ઠગારા આનંદમાં મોજશોખ કરે છે
ઠગાઈ કરવામાં તેઓ પોતાને પોતાની દ્રષ્ટિમાં આનંદિત માને છે અને દોષ અનુભવતા નથી.
# આંખો વ્યભિચારી સ્ત્રીઓથી ભરેલી: તેઓ પાપથી સંતુષ્ટ થતા નથી
"દરેક સ્ત્રીને તેઓ વાસનાથી જુએ છે, અને ક્યારેય બંધ થતું નથી."
# અંત:કરણો દ્રવ્યલોભમાં કેળવાયેલા છે
"અંત:કરણ," લાલચુ કામો અને વિચારોમાં કેળવાયેલા આખા મનુષ્યને રજુ કરે છે. તેઓ સંપતિ અથવા ધન દોલતની ખોટી ઇચ્છા કરે છે.(જુઓ: રૂપક)