gu_tn/LUK/16/27.md

16 lines
2.2 KiB
Markdown

# (ઈસુ કહેવાનું ચાલુ રાખે છે.)
# તેને મારા પિતાના ઘરમાં મોકલ
આ રીતે ભાષાંતર કરી શકાય “તું લાઝરસને કહે કે તે મારા પિતાના ઘરે જાય” અથવા “મહેરબાની કરીને, તેને મારા પિતાના ઘરમાં મોકલ.”
# મારા પિતાના ઘરમાં
“મારું કુટુંબ.” આ શારીરિક ઘરની વાત નથી. ધનવાન માણસ ચાહે છે કે લાઝરસ તેના ઘરનાને સાવધાન કરે, અને તેઓ તેમના પિતાના ઘરમાં રેહેતા નથી છતાં.
# કે તે તેઓને સાવધાન કરે
આ રીતે ભાષાંતર કરી શકાય “લાઝરસને કહે કે તેઓને સાવધાન કરે.”
# બીકથી કદાચ તેઓ પણ આવે
આ રીતે ભાષાંતર કરી શકાય “જેથી તેઓ પણ અહીયા ન આવે” (યુ ડી બી) અથવા “જો તેઓને ચેતવવામાં નહિ આવે તો તેઓ પણ આવશે.” જ્યાં સુધી તે કલ્પીક છે તેઓ પશ્ચાતાપથી જવાનું ટાળશે, આ કલ્પીક માહિતી સ્પષ્ટ કરી શકાય, જેમ “જેથી તેઓ કદાચ પશ્ચાતાપ કરે અને ન આવે.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
# વેદનાનું સ્થાન
આ રીતે ભાષાંતર કરી શકાય “આ સ્થાને અમે પીડા ભોગવીએ છીએ” અથવા “જે સ્થાને અમે પીડા ભોગવી” અથવા “જે સ્થાને અમે ત્રાસ અનુભવીએ છીએ.”