gu_tn/LUK/16/18.md

11 lines
987 B
Markdown

# (ઈસુ લોકો સાથે વાત કરે છે.)
# નિયમનું ઉદાહરણ જે બદલી શકાતું નથી, આ કલમ શરૂઆત ઉદાહરણથી પણ થઈ શકે છે.”
# જે કોઈ પત્નીને છૂટેછેડા આપે છે
“જે કોઈ પત્નિને છૂટેછેડા આપે છે” અથવા “જે માણસ પત્નીને છૂટાછેડા આપે છે” અથવા “જો માણસ પત્નીને છૂટેછેડા આપે છે”
# વ્યભિચાર કરે છે
“તે વ્યભિચારનો ગુનો કરે છે”
# જે લગ્ન કરે છે
“જે માણસ સ્ત્રી સાથે લગ્ન કરે છે” અથવા “જો માણસ સ્ત્રી સાથે લગ્ન કરે છે”