# (ઈસુ લોકો સાથે વાત કરે છે.) # નિયમનું ઉદાહરણ જે બદલી શકાતું નથી, આ કલમ શરૂઆત ઉદાહરણથી પણ થઈ શકે છે.” # જે કોઈ પત્નીને છૂટેછેડા આપે છે “જે કોઈ પત્નિને છૂટેછેડા આપે છે” અથવા “જે માણસ પત્નીને છૂટાછેડા આપે છે” અથવા “જો માણસ પત્નીને છૂટેછેડા આપે છે” # વ્યભિચાર કરે છે “તે વ્યભિચારનો ગુનો કરે છે” # જે લગ્ન કરે છે “જે માણસ સ્ત્રી સાથે લગ્ન કરે છે” અથવા “જો માણસ સ્ત્રી સાથે લગ્ન કરે છે”