gu_tn/PHP/03/20.md

1.8 KiB

કારણકે જેમ આપણા માટે

પાઉલ "આપણા" નો ઉપયોગ કરીને તેના સાંભળનારાઓનો સમાવેશ કરે છે. (જુઓ: વ્યા પક)

આપણી નાગરિકતા આકાશમાં છે

"આપણું વતન આકાશમાં છે" અથવા "આપણું સાચું ઘર આકાશમાં છે"

ત્યાંથી આપણે પણ ઉદ્ધારકની રાહ જોઈએ છીએ

"અને આપણે ઉધ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તની, સ્વર્ગમાંથી પૃથ્વી પર પાછા આવવાના છે તેમની રાહ જોઈએ છીએ"

તે આપણા અધમાવસ્થા શરીરનું રૂપાંતર કરશે

"તે આપણા નબળા અને જગિક શરીરોને બદલશે"

તેના મહિમાવંત શરીર જેવા શરીરના સ્વરૂપમાં

" તેના મહિમાવંત શરીર જેવા શરીરમાં"

તેના સામર્થ્યથી બધી બાબતોને નિયંત્રિત કરવાને રચના કરી

આ રીતે સક્રિય વિધાનમાં ભાષાંતર કરી શકાય "તે આપણા શરીરોને એ જ સામર્થ્ય સાથે બદલશે કે જેનો તે બધી બાબતોને નિયંત્રિત કરવા ઉપયોગ કરે છે" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)