gu_tn/PHP/03/20.md

18 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# કારણકે જેમ આપણા માટે
પાઉલ "આપણા" નો ઉપયોગ કરીને તેના સાંભળનારાઓનો સમાવેશ કરે છે. (જુઓ: વ્યા પક)
# આપણી નાગરિકતા આકાશમાં છે
"આપણું વતન આકાશમાં છે" અથવા "આપણું સાચું ઘર આકાશમાં છે"
# ત્યાંથી આપણે પણ ઉદ્ધારકની રાહ જોઈએ છીએ
"અને આપણે ઉધ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તની, સ્વર્ગમાંથી પૃથ્વી પર પાછા આવવાના છે તેમની રાહ જોઈએ છીએ"
# તે આપણા અધમાવસ્થા શરીરનું રૂપાંતર કરશે
"તે આપણા નબળા અને જગિક શરીરોને બદલશે"
# તેના મહિમાવંત શરીર જેવા શરીરના સ્વરૂપમાં
" તેના મહિમાવંત શરીર જેવા શરીરમાં"
# તેના સામર્થ્યથી બધી બાબતોને નિયંત્રિત કરવાને રચના કરી
આ રીતે સક્રિય વિધાનમાં ભાષાંતર કરી શકાય "તે આપણા શરીરોને એ જ સામર્થ્ય સાથે બદલશે કે જેનો તે બધી બાબતોને નિયંત્રિત કરવા ઉપયોગ કરે છે" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)