gu_tn/LUK/21/34.md

24 lines
2.1 KiB
Markdown

# જેથી તમાર મન જડ ન થાય
“જેથી તમે ભરાઈ ન આવો”
# ભોગવિલાસ
“અતિશય ભોગ વિલાસ અટકાવવો” અથવા “ભોગવિલાસની બાબતોમાં વધારે આવી જવું નહિ તે સારું ભાવ કરાવે છે.” આ રીતર ભાષાંતર કરી શકાય ખાસ ઉદાહરણ કે જે “વધારે ઉપવાસ.”
# જીવનની ચિંતાઓ
“આ જીવન વિષે ચિંતા કરવી”
# અચાનક તે દિવસ આવી જશે
અમૂક સ્પષ્ટ માહિતીનો ઉમેરો કરી શકાય: “માટે જો તમે સાવધાન રહેતા નથી તો તે દિવસ તમારા પર અચાનક આવી પડશે.” દિવસ આવાવનો અચાનક અને અણધારી રીતે જે કોઈ તે જોવાને તૈયાર નથી તો. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
# તે દિવસ
અ રીતે વધારે સ્પષ્ટ રીતે ભાષાંતર કરી શકાય જેમ કે “જે દિવસે માણસનો દીકરો આવશે.”
# અચાનક જાળ
આ સમાનતા છે જેનો અર્થ “જયારે તમે અપેક્ષા રાખતા નથી, ત્યારે જાળ અચાનક જાનવર પર પડે છે.” (જુઓ: સમાનતા)
# તે સર્વ પર આવશે
“તે દરેકને પ્રભાવ પડશે” અથવા “તે દિવસની ઘટના સર્વને પ્રભાવ પાડશે”
# જગતની આગળ
“આખી પૃથ્વી પરના ભાગમાં” અથવા “આખી પૃથ્વી પર”