2.1 KiB
2.1 KiB
જેથી તમાર મન જડ ન થાય
“જેથી તમે ભરાઈ ન આવો”
ભોગવિલાસ
“અતિશય ભોગ વિલાસ અટકાવવો” અથવા “ભોગવિલાસની બાબતોમાં વધારે આવી જવું નહિ તે સારું ભાવ કરાવે છે.” આ રીતર ભાષાંતર કરી શકાય ખાસ ઉદાહરણ કે જે “વધારે ઉપવાસ.”
જીવનની ચિંતાઓ
“આ જીવન વિષે ચિંતા કરવી”
અચાનક તે દિવસ આવી જશે
અમૂક સ્પષ્ટ માહિતીનો ઉમેરો કરી શકાય: “માટે જો તમે સાવધાન રહેતા નથી તો તે દિવસ તમારા પર અચાનક આવી પડશે.” દિવસ આવાવનો અચાનક અને અણધારી રીતે જે કોઈ તે જોવાને તૈયાર નથી તો. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
તે દિવસ
અ રીતે વધારે સ્પષ્ટ રીતે ભાષાંતર કરી શકાય જેમ કે “જે દિવસે માણસનો દીકરો આવશે.”
અચાનક જાળ
આ સમાનતા છે જેનો અર્થ “જયારે તમે અપેક્ષા રાખતા નથી, ત્યારે જાળ અચાનક જાનવર પર પડે છે.” (જુઓ: સમાનતા)
તે સર્વ પર આવશે
“તે દરેકને પ્રભાવ પડશે” અથવા “તે દિવસની ઘટના સર્વને પ્રભાવ પાડશે”
જગતની આગળ
“આખી પૃથ્વી પરના ભાગમાં” અથવા “આખી પૃથ્વી પર”