gu_tn/HEB/09/18.md

972 B

પહેલો કરાર પણ લોહી વિના સ્થાપવામાં આવ્યો ન હતો

તરફ: "તેથી ઈશ્વરે પહેલો કરાર પણ લોહીથી સ્થાપયો હતો" (જુઓ: વક્રોક્તિ, સક્રિય અને નિષ્ક્રિય)

લોહી લીધું... પાણી સાથે.... અને છાંટવામાં આવ્યું...વચનો...અને બધાં લોકો

યાજક ઝુફાને રક્ત અને પાણીમાં ડબોડીને અને તેને હલાવીને રક્ત અને પાણીને ઓળિયા પર અને સર્વ લોકો પર છાંટવામાં આવતું.

ઝુફો

છોડનો ઉપયોગ વિધિ અનુસાર છંટકાવ કરવામાં આવતો