gu_tn/ACT/08/29.md

1.4 KiB

શું તું જે વાંચે છે તેને સમજે છે?

તેને આ રીતે પણ ભાષાંતર કરી શકાય “શું તું જે વાંચે છે તેનો અર્થ તું સમજી શકે છે?” આ હબશી ખોજો બુદ્ધિશાળી હતો અને તે વાંચી શકતો હતો. અહી આત્મિક સમજ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો છે.

“કોઈ મને સમજાવે નહિ ત્યાં સુંધી હું કેવી રીતે સમજી શકું?”

આ એક વાગચાતુર્યનો પ્રશ્ન છે જે જણાવે છે કે “મને કોઈ માર્ગદર્શન આપે નહિ ત્યાં સુંધી હું સમજી શકતો નથી”. ભારપૂર્વક એવું દર્શાવવામાં આવ્યું છે કે તેને સમજણ પડતી નથી.

તેણે ફિલિપને આગ્રહ કર્યો.. તેની સાથે બેસે.

જે એમ પણ દર્શાવે છે કે ફિલિપે તેની સાથે મુસાફરી કરવાનો નિર્ણય કર્યો.