gu_tn/ACT/08/29.md

9 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# શું તું જે વાંચે છે તેને સમજે છે?
તેને આ રીતે પણ ભાષાંતર કરી શકાય “શું તું જે વાંચે છે તેનો અર્થ તું સમજી શકે છે?” આ હબશી ખોજો બુદ્ધિશાળી હતો અને તે વાંચી શકતો હતો. અહી આત્મિક સમજ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો છે.
# “કોઈ મને સમજાવે નહિ ત્યાં સુંધી હું કેવી રીતે સમજી શકું?”
આ એક વાગચાતુર્યનો પ્રશ્ન છે જે જણાવે છે કે “મને કોઈ માર્ગદર્શન આપે નહિ ત્યાં સુંધી હું સમજી શકતો નથી”. ભારપૂર્વક એવું દર્શાવવામાં આવ્યું છે કે તેને સમજણ પડતી નથી.
# તેણે ફિલિપને આગ્રહ કર્યો.. તેની સાથે બેસે.
જે એમ પણ દર્શાવે છે કે ફિલિપે તેની સાથે મુસાફરી કરવાનો નિર્ણય કર્યો.