1.4 KiB
1.4 KiB
તેઓ પાસે મૂસા અને બીજા પ્રબોધકો છે
“મૂસા અને બીજા પ્રબોધકો તારા ભાઈઓની પાસે છે.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જે મૂસાએ અને પ્રબોધકોએ લખેલું છે તે તેઓ સાંભળ્યું છે.”
તેઓને તેમનું સાંભળવા દે
“તારા ભાઈઓ મૂસાને અને બીજા પ્રબોધકોનું સાંભળે”
જો કોઈ મરેલામાંથી તેઓની પાસે જાય
આ રીતે ભાષાંતર કરી શકાય “જે મરેલો માણસ પણ તેઓની પાસે જાય” અથવા “જો મરેલો માણસ જાય અને સાવચેત કરે.”
જો તેઓએ મૂસા અને બીજા પ્રબોધકોનું સાંભળ્યું નહિ
“જો તેઓ મૂસા અને પ્રબોધકોએ લખેલું છે તે પર ધ્યાન આપ્યું નથી”
તોપણ તેઓ બદલાયા નહિ
“તેઓ બદલાશે નહિ” અથવા “તેઓ વિશ્વાસ કરશે નહિ”