gu_tn/LUK/16/13.md

19 lines
995 B
Markdown

# (ઈસુ લોકો સાથે વાત કરે છે.)
# કોઈ દાસ નહિ
આ રીતે ભાષાંતર કરી શકાય, “સેવક નહિ.”
# ઉપાસના કરવી
“સમર્પિત” અથવા “નૈતિક”
# બીજાને ધિક્કારે છે
“બીજાનો તિરસ્કાર કરે છે” અથવા “બીજાનો ઉપહાસ કરવો” અથવા “બીજાનો નકાર કરશે”
# તમે સેવા નથી કરી શકતા
ઈસુ ટોળાના લોકોની સાથે વાત કરે છે, તમારી ભાષામાં તમે નું રૂપ છે (જુઓ: તમે નું રૂપ)
# સેવા
“જેનું ગુલામ થવું”
# તે ધિક્કાર કરશે
“સેવક ધિક્કાર કરશે”