10 lines
1015 B
Markdown
10 lines
1015 B
Markdown
# (ઈસુ લોકો સાથે વાત કરે છે.)
|
|
# તેથી
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શકાય “એ કારણ સાથે” અથવા “આ મૂળમાં છે.”
|
|
# તમને ખરું દ્રવ્ય કોણ કહેશે?
|
|
|
|
આ અલંકારિક પશ્ન છે. આ રીતે ભાષાંતર કરી શકાય “કોઈ પણ તમને ખરા દ્રવ્ય કહેશે નહિ” અથવા “કોઈ પણ તમને સાચા દ્રવ્ય સંભાળવા આપશે નહિ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
|
|
# જે તારું છે તે તને કોણ આપશે
|
|
|
|
આ અલંકારિક પ્રશ્ન છે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “કોઈપણ તમને પોતાને માટે દ્રવ્ય આપતું નથી.” |