gu_tn/MAT/02/22.md

13 lines
732 B
Markdown

ઈસુ યહુદીઓના રાજા તરીકે જન્મ્યાં ત્યારે જે બાબતો બની તેનુ આલેખન અહીં આગળ વધે છે.
# પણ જ્યારે તેણે સાંભળ્યું
“પણ જ્યારે યુસુફે સાંભળ્યું”
# તેના બાપ હેરોદ
આ આર્ખિલાઉસ નો બાપ હેરોદ.
# તે ત્યાં જતા બીધો
અહીં “તે” યુસુફને દર્શાવે છે.
# તે નાઝારી કહેવાશે
અહીં “તે” ઈસુને દર્શાવે છે.