gu_tn/JHN/08/21.md

9 lines
563 B
Markdown

# પાપમાં મરણ
"તમારા પાપમાં મરણ પામો" અથવા "પાપ કરતા સમયેજ મરણ પામો"
# તમે આવી નથી સકતા
"તમે આવી શકો તેમ નથી"
# પોતાને મારશે, તે જેકાહે છે
આને બે અલગ પ્રશ્નમાં ભાષાંતર કરી શકાય. "શું તે પોતાને મારશે? તેણે શા માટે આમ કહ્યું?"