gu_tn/JHN/08/04.md

1.5 KiB

૭:૫૩

૮:૧૧

અગાઉની અમુક કલમોમાં આ કલમ છે, પણ અમૂકમાં નથી. (જુઓ: શબ્દની ભિન્નતા)

આવા લોકો

"તેમના જેવા લોકો" અથવા "જે લોકો એવું ક્રરે છે"

હવે નિયમમાં

"હવે" ઈસુ અને યહૂદી અધિકારીઓ સમજે તે માટે ભૂમિકા માહિતી પ્રસ્તુત કરે છે.

તેના વિષે શું કહે છે?

આને આદેશ તરીકે પણ ભાષાંતર કરી શકાય. "તો તમે અમને કહો. તેનું આપને શું કરીએ?"

જાળમાં ફસાવવા

"તેમના પર યુક્તિ કરવી." આનો અર્થ યુક્તિવાળો પ્રશ્ન.

જેથી તેના પર આરોપ મૂકવાનું કરણ મળે

તેમના પર શો આરોપ મુકશે તે સ્પષ્ટ કરવું: "જેથી જુઠું બોલવાનો આરોપ મૂકી તેમને પકડી શકાય" અથવા "જેથી તેઓ મૂસાના નિયમના અપમાન અને રોમન નિયમના અપમાન બદલ આરોપ મૂકી શકે." (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)