20 lines
1.1 KiB
Markdown
20 lines
1.1 KiB
Markdown
# મિલેતસથી
|
|
તમે જુઓ કે મિલેતસને પ્રેરીતોના કૃત્યમાં કેવી રીતે અનુવાદ કરવામાં આવે છે.
|
|
# એશિયામાં પગ મુકે
|
|
|
|
“એશિયાના વિસ્તારોમાં પ્રવેશ કરે”
|
|
# મનથી દીનતા
|
|
|
|
“નમ્રતા” અથવા “નમ્રભાવ”
|
|
# આંસુઓ સાથે
|
|
|
|
કેટલીક વાર પભુની સેવા કરતા હું રડું છું.
|
|
# પાછુ રાખ્યું
|
|
|
|
“પાછુ રાખ્યું” અથવા “રોકી રાખ્યું”
|
|
# ઘરે ઘરે જવાનું
|
|
|
|
ઘરે ઘરે જવાનું તે એમ દર્શાવે છે કે તેણે લોકોના ઘરે ઘરે જઈને અંગત રીતે શિક્ષણ આપ્યું.
|
|
# ઈશ્વરની આગળ પસ્તાવો કરો
|
|
|
|
“પાપથી પાછા ફરીને ઈશ્વર આગળ આવો” |