gu_tn/2CO/12/06.md

15 lines
747 B
Markdown

# કોઈ માણસ જેવો મને જુએ છે તે કરતા વિશેષ ધારે,
"જે જુએ છે તેના કરતા વધારે માન આપે"
# તેને લીધે હું ફુલાઉં નહિ
"અભિમાનથી ફુલાઈ જવાથી હું મારી જાતને રોકું ચુ"
# દેહમાં કાંટો આપવામાં આવ્યોછે
"દુઃખ" અથવા "શારીરિક સમસ્યા" (જુઓ : રૂપક)
# શેતાનના દૂત તરીકે
"શેતાનના દાસ"
# મને દુખ આપવા
"મને પીડા આપવા"