gu_tn/TIT/03/3.md

1.7 KiB

(પાઉલ તિતસને કહે છે કે નમ્રતા શીખવવી.)

માટે

“કારણ કે”

એક વખત

“અગાઉ” અથવા “થોડા સમયથી” અથવા “અગાઉથી”

વિચારવિનાનો

“મૂર્ખ” અથવા “અજ્ઞાની”

ભટકી ગયો અને ઘણી વાસનાઓ અને વિલાસનો ગુલામ થઈ ગયો

આપણને ગુલામીમાં લઈ જાય છે કે આપણી વિષયવાસનાઓ. (જુઓ: અર્થાલંકાર) આ રીતે પણ ભાષાંતર કરી શકાય “આપણી વિષયવાસનાઓ ગુલામ બનાવે છે ઇચ્છાઓ અને વાસનાઓ.”

કુમાર્ગે દોરે છે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ભરમાવાયો.”

વાસનાઓ

“વાસના” અથવા “ઇચ્છાઓ”

દુષ્ટતામાં અને નિંદામાં જીવ્યો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “આપણે હંમેશા દુષ્ટ કાર્યો કર્યાં છે અને જોઈએ છે કે કોઈનામાં એ છેકે નહિ.”

આપણે તિરસ્કારપાત્ર હતા

“આપણે તિરસ્કારને પાત્ર હતા.” આ રોતે પણ ભાષાંતર કરી શકાય “આપણે બીજાઓને ધિક્કારવાનું કારણ છીએ.”