દેવ..આપે..
વૈકલ્પિક ભાષાંતર : " હું પ્રાર્થના કરું છું કે .. દેવ... આપે.
દરેક જણની સાથે એકમનના થાઓ
" દરેકની સાથે સંમત થઈને રહો" અથવા " એક થાઓ " ( જુઓ : )
એક મોંથી સ્તુતિ કરો
વૈકલ્પિક ભાષાંતર : " જાણેકે એકજ મોંથી બોલતા હોય તેમસાથે મળીને સ્તુતિ કરો (જુઓ: રૂપક )