1006 B
1006 B
આમાં ખ્રિસ્તની સેવા કરીએ છીએ
" આ રીતે ખ્રિસ્તની સેવા કરીએ છીએ "
લોકો દ્વારા પ્રમાણિત
સક્રિય ક્રિયાપદ સાથે ભાષાંતર આવું થાય
"લોકો તેના દ્વારા પ્રમાણિત હશે " અથવા " લોકો તેમને માન આપશે " (જુઓ : સક્રિય કે નિષ્ક્રિય )
ચાલો જે બાબતો શાંતિકારક છે ને જે એકબીજાને બાંધવામાં મદદરૂપ છે તેની પાછળ આપણે લાગુ રહીએ
" ચાલો આપણે શાંતિમાં રહેવાનું શોધીએ અને વિશ્વાસમાં મજબુત થવા એકબીજાને મદદ કરીએ "