893 B
893 B
એકબીજાની સાથે સમાન વિચારના થાઓ
વૈકલ્પિક ભાષાંતર : " એકબીજા સાથે સંમત થાઓ " અથવા " દરેકજણની સાથે એકતામાં રહો" (જુઓ: રૂઢીપ્રયોગ )
અભિમાની રીતે ન વિચારો
" બીજાઓ કરતા તમે વિશેષ છો એવું ન વિચારો "
દીનોને સ્વીકારો
" જે લોકો અગત્યના દેખાતા નથી તેમને આવકારો "
તમારી વિચારસરણીમાં બુધ્ધિમાન ન થાઓ
" બીજા બધા કરતા તમારી પાસે વધુ બુધ્ધિ છે તેવું ન માનો"