12 lines
793 B
Markdown
12 lines
793 B
Markdown
# પણ દેવ તેને શું ઉત્તર આપે છે
|
|
|
|
વાંચનારાઓનું ધ્યાન બીજા મુદ્દાતરફ લાવવા માટે પાઉલ અહિં પ્રશ્નનો ઉપયોગ કરે છે. ( જુઓ: પ્રશ્નાર્થસુચક પ્રશ્ન )
|
|
# દેવનો ઉત્તર શું કહે છે
|
|
|
|
" દેવે કેવી રીતે ઉત્તર આપ્યો " ( જુઓ : )
|
|
# તેને
|
|
|
|
" તેને" સર્વનામ એલીયાહ માટે વપરાયેલ છે .
|
|
# સાત હજાર પુરુષો
|
|
|
|
" ૭૦૦૦ પુરુષો " ( જુઓ : આંકડા ભાષાંતર ) |