20 lines
1.5 KiB
Markdown
20 lines
1.5 KiB
Markdown
# તો પછી
|
|
|
|
" કારણકે મેં હમણાં જે કહ્યું તે સાચું છે "
|
|
# ભાઈઓ
|
|
|
|
" સાથી વિશ્વાસીઓ"
|
|
# આપણે ઋણી છે
|
|
|
|
પાઉલએ આધીનતાને ઋણ ચુકવવાની સાથે સરખાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " આપણે આધીન થવાની જરૂર છે. " ( જુઓ : રૂપક )
|
|
# પણ દેહ પ્રમાણે જીવવાને દેહના ઋણી નથી
|
|
|
|
" પણ આપણે આપણી પાપી ઈચ્છાઓને આધીન થવાની જરૂર નથી."
|
|
# કેમકે જો તમે દેહ પ્રમાણે જીવો તો
|
|
|
|
" કેમકે જો તમે તમારી પાપી ઈચ્છાઓને ખુશ કરવા માટે જ જીવો તો " # તો તમે મરશો જ
|
|
|
|
" ચોક્કસ તમે દેવથી અલગ/જુદા થઇ જશો."
|
|
# પરંતુ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો
|
|
|
|
નવા વાક્ય તરીકે વૈકલ્પિક ભાષાંતર : પરંતુ જો પવિત્રઆત્માના સામર્થ્ય વડે તમે તમારી પાપી ઈચ્છાઓને આધીન થવાનું બંધ કરો છો. .” |