16 lines
2.9 KiB
Markdown
16 lines
2.9 KiB
Markdown
પાઉલ દેવ પ્રત્યેની આધીનતા અને ઉલ્લંઘન માટે ગુલામીના રૂપકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. ( જુઓ : રૂપક )
|
|
# હું માણસની રીતે વાત કરું છું
|
|
|
|
પાઉલ "પાપ" અને આધીનતાને" ગુલામી તરીકે વર્ણવે છે . વૈકલ્પિક ભાષાંતર: " પાપ અને આધીનતાને વર્ણન કરવા માટે હું ગુલામી વિષે વાત કરું છું .
|
|
# તમારા શરીરની નિર્બળતાને લીધે
|
|
|
|
"આત્માના" વિરોધી તરીકે વારંવાર પાઉલ "શરીર" શબ્દનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " કારણકે તમે સંપૂર્ણ રીતે આત્મિક બાબતો સમજતા નથી "
|
|
# તમારા શરીરના અવયવોને ગુલામ તરીકે અશુધ્ધતાને અને ભૂંડાઈને સોંપ્ય હતા.
|
|
|
|
અહી " શરીરના અવયવો" એ સંપૂર્ણ વ્યક્તિને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " જે સઘળું ભૂંડું અને દેવને નાખુશ કરનારું છે તે બાબતોને તમે પોતાને ગુલામ તરીકે અર્પણ કર્યા હતા.( જુઓ : )
|
|
# તમારા શરીરના ભાગોને પવિત્રીકરણને અર્થે ન્યાયીપણાના ગુલામ તરીકે સોંપો
|
|
|
|
તમે પોતાને દેવની સમક્ષ જે યથાર્થ છે તેના ગુલામ તરીકે અર્પણ કરો કે જેથી તે તમને અલગ કરે અને તેની સેવા કરવા માટે તમને સામર્થ્ય આપે.
|
|
# જે બાબતોથી હમણાં તમે શરમાઓ છો તેથી તમને તે વખતે શું ફળ હતું ?
|
|
|
|
પાપનું પરિણામ કઈ સારું આવ્યું નથી તે ભારપૂર્વક દર્શાવવા પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : જેને લીધે હમણાં તમે શરમાઓ છો તે કૃત્યો કરવા દ્વારા તમને કશું પ્રાપ્ત થયું નહિ ." ( પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન ) તમે કર્યા |