gu_tn/ROM/02/01.md

3.9 KiB

પાઉલ કાલ્પનિક યહૂદી વ્યક્તિ તરીકે દલીલની શરૂઆત કરે છે # એમાટે, તમે બહાનું કાઢી શકો નહિ

" એમાટે " શબ્દ એ પત્રમાં નવા વિભાગની શરૂઆત કરે છે. ૧:૧

૩૨ નો સારાંશ પણ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " જેઓ સતત પાપ કાર્ય કરે છે તેઓને દેવ સજા કરવાના છે તેથી તે તારા પાપને પણ નહિ છોડે." # તું

અહી "તું" શબ્દ એક્વચન માં છે. પાઉલ વાસ્તવિક માણસ સાથે વાત કરી રહ્યો નથી. કોઈ યહૂદી વ્યક્તિ તેની સાથે દલીલ કરી રહ્યો છે તેની જેમ પાઉલ અભિનય કરી રહ્યો છે. યહુદી કે વિદેશી, જે કોઈપણ સતત પાપ કાર્ય કરે છે તેને દેવ સજા કરશે તે વાત શ્રોતાઓને શીખવવા માટે પાઉલ આ પ્રમાણે કરી રહ્યો છે .( જુઓ : ) # તમે લોકો, જેઓ બીજાનો ન્યાય કરો છો

અહી "તમે" શબ્દ કોઈકને ઠપકો કે મજાક માટે વપરાયો છે જે એવું વિચારે છે કે એ પોતે દેવ છે અને બીજાનો ન્યાય કરી શકે છે. નવા વાક્યમાં આનું ભાષાંતર આવું થઇ શકે : " તમે ફક્ત મનુષ્યજ છો, છતાં તમે બીજાનો ન્યાય કરો છો અને કહો છોકે તેઓ ઈશ્વરની સજાને લાયક છે. # કેમકે જે બાબત વિષે તું બીજાનો ન્યાય કરે છે, તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે

નવા વાક્યમાં આનું ભાષાંતર આવું થઇ શકે : " પણ તમે પોતાનોજ ન્યાય કરો છે કારણકે તમે એમના જેવા ભૂંડા કામો કરો છો." # પણ અમે જાણીએ છીએ

આમાં ખ્રિસ્તીવિશ્વાસીઓ અને યહૂદી જેઓ ખ્રિસ્તી નથી તેઓનો સમાવેશ થાય છે ( જુઓ : સમુહમાં ) # જયારે તેમની પર દેવનો ન્યાય આવી પડે છે ત્યારે તે સત્યાનુસાર હોય છે

" દેવ એવા લોકોનો ન્યાય સત્યતાથી અને નિષ્પક્ષતાથી કરશે" ( જુઓ : સજીવારોપણ અથવા મુર્તીસ્વરૂપ ) # જેઓ એવા કામ કરે છે

" જે લોકો એવા ભૂંડા કામ કરે છે ."