gu_tn/REV/20/05.md

753 B

મુએલાં માંથી જેઓ બાકી રહ્યાં

“બીજા બધા જ મૃતકો”

એક હજાર વર્ષ પુરા થયાં

“૧૦૦૦ વર્ષ નો અંત” (જુઓ: )

બીજા મરણ નો એવાંઓ પર અધિકાર નથી

અહીં યોહાન “મરણ” ને એક વ્યક્તિની જેમ દર્શાવે છે કે જેની પાસે અધિકાર હોય. એટલે: “આ લોકો બીજા મરણ નો અનુભવ કરશે નહીં” (જુઓ: વ્યક્તિત્વકરણ)

બીજું મરણ

જુઓ: ૨:૧૧.