તેના મોમાંથી ધારદાર તલવાર નીકળે છે
જુઓ ૧:૧૬
દેશો પર પ્રહાર કરે
“દેશોનો વિનાશ કરે” અથવા “દેશોને પોતાને તાબે કરે”
લોઢાના દંડ થી તેમની પર રાજ કરે
જુઓ: ૧૨:૫.
તેણે પોતાના ઝભ્ભા અને જાંઘ પર એક નામ લખેલ છે
એટલે: “તેના ઝભ્ભા અને જાંઘ પર એક નામ છે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)