gu_tn/REV/16/04.md

1.8 KiB

તેનું પ્યાલું રેડી દીધું

જુઓ: ૧૬:૨.

નદીઓ અને પાણી ના ઝરા

આ સર્વ મીઠા પાણી ના જથ્થાને દર્શાવે છે. સમગ્ર(જુઓ: )

પાણીના દૂતને

અહીં ત્રીજા દૂતની વાત છે. તેને નદીઓ અને પાણીના ઝરાઓ પર દેવના કોપ નો પ્યાલો રેડી દેવાનો અધિકાર હતો.

તું ન્યાયી છે

“તું” અહીં દેવ ને દર્શાવે છે. (જુઓ: )

જે છે ને જે હતો

જુઓ: ૧:૪.

તેમણે તારા સંતો અને પ્રબોધકોનું લોહી વેહવડાવ્યું

એટલે: “દુષ્ટ લોકો એ સંતો અને પ્રબોધકો ને મારી નાંખ્યાં.” (જુઓ: રૂપક/અલંકાર)

તેં તેમને પીવાને સારુ લોહી આપ્યું

દુષ્ટ લોકોને દેવ પીવાને સારુ લોહી આપશે કે જે દેવે પાણીને લોહીમાં ફેરવી દીધું.

મેં વેદી ને કહેતા સાંભળી

આના શક્ય અર્થ ૧) “મેં દૂતને કે જે વેદી ની પાસે ઊભો હતો કહેતા સાંભળ્યો” અથવા ૨) “મેં સંતો ના આત્માઓ કે જે વેદી ની નીચે હતા તેમને કહેતા સાંભળ્યા” (જુઓ: )