gu_tn/MRK/11/27.md

1.1 KiB

તું કયા અધિકારથી આ કામો કરે છે

" આ કામો" શબ્દ મંદિરમાં ઈસુએ વેચવાવાળાઓના મેજ ઊંધા વાળ્યા અને જે બાબતોને તેઓ શીખવાડતા હતા ને કરતા હતા તેની વિરુદ્ધ તે બોલ્યા તેને દર્શાવે છે. ( જુઓ : સામુહિક રીતે અને માર્યાદિત રીતે ) # તું કયા અધિકારથી આ કામો કરે છે, અને કોને તને એ કામો કરવાનો અધિકાર આપ્યો

ત્યાં: " એ કામો કરવાનો અધિકાર તને નથી કારણકે એ અધિકાર અમે તને આપ્યો નથી." ( જુઓ : પ્રશ્નાર્થ્સુચક પ્રશ્ન )