gu_tn/MAT/26/73.md

13 lines
826 B
Markdown

પોતે ઈસુને ઓળખે છે તેવો પિત્તર નકાર કરે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે.
# તેઓમાંનો એક
“ઈસુની સાથે જે હતા તેમાંથી એક”
# તારી બોલીથી તું ઓળખાઈ આવે છે
“તું ગાલીલ નો છે તે અમે તારા બોલવા પરથી કહી શકીએ છીએ”
# શ્રાપ આપીને
“તેની પર શ્રાપ ઉચ્ચારીને”
# સમ ખાઈને કહું, “હું આ માણસને ઓળખતો નથી,”
એટલે: “તે માણસને તે ઓળખતો નથી,” (જુઓ: )