gu_tn/MAT/11/28.md

1.3 KiB

ઈસુ લોકોના ટોળાની સાથે વાત પૂરી કરે છે.

વૈતરું કરનારા તથા ભારથી લદાયેલા

આ રૂપક યહૂદી નિયમોની “ઝુંસરી” દર્શાવે છે. (જુઓ: રૂપક)

હું તમને આરામ આપીશ

“હું તમને તમારા થાક અને બોજાથી આરામ આપીશ.” (જુઓ: )

મારી ઝુંસરી તમારા ઉપર લો

આ કલમમાં સર્વનામ “તમારા” જેઓ “વૈતરું કરનારા તથા ભારે બોજ થી લદાયેલ” છે તેમને ઉદ્દેશીને વપરાયેલ છે. આ રૂપક નો મતલબ “હું તમને જે કામ સોંપું તેનો સ્વીકાર કરો” (જુઓ: ) અથવા “મારી સાથે મળીને કામ કરો.” (જુઓ: રૂપક)

મારો બોજો હલકો છે

અહીં “હલકો” એ “ભાર“ નો વિરુદ્ધાર્થી છે અંધારાનો વિરુદ્ધાર્થી નથી.