gu_tn/MAT/10/1.md

1.3 KiB

ઈસુ પોતાના બાર શિષ્યોને તેના કામ માટે બહાર મોકલે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

તેના બાર શિષ્યોને પાસે તેડી

“તેના બાર શિષ્યોને સાથે બોલાવી”

તેઓને અધિકાર આપ્યો

અહીં ખાતરીપૂર્વક લખવામાં આવ્યું છે કે આ અધિકાર ૧) અશુદ્ધ આત્માઓને કાઢવાનો, ૨) રોગ અને બીમારીઓ દૂર કરવાનો હતો.

કાઢવાનો

“અશુદ્ધ આત્માઓને હાંકી કાઢવાનો”

દરેક પ્રકારનો રોગ અને દરેક પ્રકારની બીમારીઓ

“હરેક રોગ અને બીમારીઓ.” “રોગ” અને “બીમારી” બે અલગ બાબતો છે. રોગ માણસને બીમાર બનાવે છે, અને બીમારી એ રોગના કારણે શારીરિક કમજોરી અથવા મંદવાડ નિપજાવે છે.