gu_tn/MAT/07/6.md

1.6 KiB

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે બહુવચનમાં છે.

કુતરાં...ભૂંડો...પગ તળે છૂંદે...ને ફાડી નાંખે

અહીં કદાચને ભૂંડો “પગ તળે ખૂંદે” અને કુતરાં “ફરે અને ફાડી ખાય” (જુઓ: ).

કુતરાં...ભૂંડો

આ પ્રાણીઓને અશુદ્ધ ગણવામાં આવતા અને દેવે ઈસ્રાએલીઓને તેમને ખાવાની ના પાડી હતી. તેઓ એવા લોકોને માટે રૂપક તરીકે વપરાયા છે કે જેઓ શુધ્ધ/પવિત્ર બાબતોની દરકાર કરતા નથી. (જુઓ: રૂપક)

મોતી

આ ગોળ, એક પ્રકારના બહુ જ કીમતી મણકા છે. જેઓ સામાન્ય રીતે જીવન ની મૂલ્યવાન બાબતો કે દેવ વિશેનું જ્ઞાન દર્શાવે છે.