gu_tn/MAT/02/01.md

2.3 KiB

આ અધ્યાય ઈસુ જ્યારે યહૂદી ઓ ના રાજા તરીકે જન્મ્યાં ત્યારે શું થયું તે દર્શાવે છે.

યહૂદિયા ના બેથલેહેમ માં

યહૂદિયા નામના પ્રાંત માં બેથલેહેમ નામનું નાનું ગામ”

વિદ્વાનો/માગીઓ

“જેમણે તારાઓ નો અભ્યાસ કર્યો”

હેરોદ

અહીં “મહાન હેરોદ” ની વાત છે.

યહૂદીઓનો રાજા જે જન્મ્યો છે તે ક્યાં છે?

એ માણસોને ખબર હતી કે જે રાજા બનવાનો છે તે જન્મ્યો છે. તેઓ તે જાણવા પ્રયત્ન કરતા હતા કે તે ક્યાં છે. “એ બાળક કે જે યહુદીઓ નો રાજા બનશે તે જન્મ્યો છે. તે ક્યાં છે?

તેનો તારો

“તેના વિશે ખબર આપતો તારો” અથવા “તેના જન્મ ની ઘટનાની સાથે જોડાયેલ તારો.” તેમનો મતલબ એ નહોતો કે આ બાળક તારાનો ખરો માલિક હતો”

ભજન કરવાને

આ શબ્દ ના શક્ય અર્થ: ૧) આ બાળકને દૈવી બાળક ગણી તેઓ તેનું ભજન કરવાનું ઇચ્છતા હતા, અથવા ૨) તેઓ તેને માનવીય રાજા તરીકે “સન્માન” કરવાનું ચાહતા હતા”

ગભરાયો

“તે ચિંતિત થયો” કે તેને હટાવી ને યહુદીઓના રાજા તરીકે કોઈ બીજાને ઘોષિત કરવામાં આવશે.

આખું યરુશાલેમ

“યરુશાલેમ માં રહેતા ઘણા બધા લોક” બીધા કે હેરોદ હવે શું કરશે.