gu_tn/LUK/16/25.md

1.5 KiB

(ઈસુ કહેવાનું ચાલુ રાખે છે.)

બાળક

ધનવાન માણસ પણ ઇબ્રાહિમનો સંતાન છે.

સારા સમયો

“સરસ સમય” અથવા “આનંદિત બાબતો”

વર્તનમાં દુષ્ટ બાબતો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “દુષ્ટ બાબતો પ્રગટ થાય છે” અથવા “જે બાબતો દુઃખ આપે છે તે પ્રાપ્ત કરવી.”

વેદના

“યોગ્ય પીડા”

અને તેના સિવાય આ બધું

“આના કારણે”

ત્યાં ખૂબ ઊંડી ખાઈ રાખવામાં આવી છે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વરે ખૂબ મોટી ખીણ તમારી અને આપણી વચ્ચે ઉભી કરી છે” (યુ ડી બી).

મોટી ખાઈ

“પલાળેલી ઊંડી લાંબી ખીણ” અથવા “મોટી તિરાડ” અથવા “ખૂબ મોટી ખીણ” (યુ ડી બી)

જે કોઈ તેને પાર કરવા ચાહે છે

“જે લોકો તે ખાઈ પાર કરવા જાય છે” અથવા “જો કોઈને તે પાર કરવું હોય”