gu_tn/LUK/11/21.md

1.4 KiB

(ઈસુ સતત ટોળાને દુષ્ટઆત્મા વિષે વાત કરે છે.)

જ્યારે બળવાન માણસ...

આ વાર્તા અર્થાલંકાર છે. બળવાન માણસ બહારના લોકો પર હુમલો કરે છે તેવી જ રીતે ઈસુ પણ બહારથી શેતાનના રાજ્યને ભૂતો કાઢીને હુમલો કરે છે. (જુઓ: અર્થાલંકાર)

તેની વસ્તુઓ સહીસલાનત છે

“કોઈ પણ તેની વસ્તુ ચોરી નહિ લે”

માણસની સંપત્તિની લૂંટ

આ રીતે ભાષાંતર કરી શકાય “તેની સંપતિ ચોરી લઈ જાય છે” અથવા “તેને જે કઈ જોઈએ તે લઈ જાય છે.”

જે મારી સાથે નથી

“જે મને ટેકો આપતો નથી” અથવા “જે મારી સાથે કામ કરતો નથી”

તે મારી વિરુદ્ધ છે

”મારી વિરુદ્ધ કાર્ય કરે છે.” આ તેઓ માટે કે જેઓ કહે છે કે ઈસુ શેતાન સાથે રહીને કામ કરે છે.