gu_tn/LUK/09/23.md

1.9 KiB

અને તે

આ ઈસુને માટે છે.

તેઓ સર્વને

જે શિષ્યો ઈસુની સાથે હતા.

મારી પાછળ આવો

“મારું અનુકરણ કરો” અથવા “મારા શિષ્યો થાવ” અથવા “મારી સાથે મારા શિષ્ય તેરીકે આવો”

પોતાનો નકાર કરવો

આ રીતે ભાષાંતર કરી શકાય “જે પોતાની ઈચ્છાને સ્વાધીન થતો નથી,” અથવા “પોતાની ઈચ્છાને ત્યજી દે છે.”

પોતાનો વધસ્તંભ દરરોજ ઉચકવો

“પોતાનો વધસ્તંભ નિત્ય ઊંચકવો.” આનો અર્થ “દરરોજ દુઃખ ભોગવવાને તૈયાર થઈ જાવ.”

મારી પાચળ આવો

“મારી સાથે આવો” અથવા “મારી પાછળ ચાલવાનું શરુ કરો અને મારી પાછળ ચાલો”

તેનો માણસને સો લાભ થશે

આ રીતે ભાષાંતર કરી શકાય “તેનો માણસને કોઈ લાભ થતો નથી” અથવા “માણસ કંઈપણ સારું ભોગવતો નથી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

જો તે આખું જગત પ્રાપ્ત કરે

“જો તે જગતમાં બધું જ પ્રાપ્ત કરી લે”

તે પોતાને ખુએ છે

આ રીતે ભાષાંતર કરી શકાય “તે પોતે જ ખુવાર થઈ જાય છે અને નાશ પામે છે.”