gu_tn/LUK/06/12.md

1.2 KiB

અને તે થયું

આ વાક્ય શરૂઆતમાં નવી વાર્તાનો ઉલ્લેખ કરવા થાય છે. જો તમારી ભાષામાં એ કરવાની રીત હોય તો ઉપયોગ કરી શકું છું.

તે દિવસોમાં

“તે સમય દરમ્યાન” અથવા “તે સમય પછી નહિ” અથવા “એક દિવસ પછી”

તે બહાર ગયો

“ઈસુ બહાર ગયો”

તેઓમાંથી બાર પસંદ કર્યા

“તેણે તેઓમાંના બારેને પસંદ કર્યાં” અથવા “તેણે શિષ્યોમાથી બારને પસંદ કર્યાં”

તેઓને તેણે “પ્રેરીતો” નામ આપ્યું

“અને તેઓને પ્રેરીતો કહેવામાં આવ્યા” અથવા “જેને તેણે પ્રેરિત નીમ્યા” અથવા “જેઓને તેણે પ્રેરીતો બનાવ્યા”