1.0 KiB
1.0 KiB
ઈસુ ફરોશીઓ સાથે અને લોકો સાથે પોતાના વિષે વાત કરે છે.
હા, અને તમારા નિયમમાં
શબ્દ "હા" ઈસુએ પહેલા જે કહ્યું હતું તેનો ઉમેરો કરે છે.
લખેલું છે
"મૂસાએ લખ્યું" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
બે માણસની સાક્ષી સાચી છે
"જો બે માણસ સાક્ષી ખરી છે
"જો બે માણસ એક સમાન બોલે, લોકો જાણે કે આ સાચું છે."
હું મારી પોતાની સાક્ષી કહું છું
"હું મારી પોતાની સાક્ષી કહું છું" અથવા "મારા પોતાના વિષે હું તમને પુરાવો આપું છું" (યુ ડી બી)