834 B
834 B
ઈસુ નીકોદેમસ સાથે વાત કરે છે.
તમારે નવો જન્મ પામવો જોઈએ
"તમારે ઉપરથી નવો જન્મ પામવો જોઈએ" અથવા "ઈશ્વર તમને જીવન આપશે". જુઓ યોહાન ૦૩:૩
૪ની નોંધ.
પવન જ્યાં ચાહે ત્યાં વાઈ શકે છે
અહિયાં બે અર્થ નથી. મુખ્ય ભાષામાં, પવન અને આત્મા સમાન શબ્દો છે. બીજું ભાષાંતર: "પવિત્ર આત્મા એ પવન સમાન છે તે ચાહે ત્યાં જઈ શકે છે."(જુઓ: વ્યક્તિગત)