gu_tn/HEB/12/25.md

1.2 KiB

ઇઝરાયલીઓના સિનાંઈ પર્વતના અનુભવ કરતા વિપરીત વિશ્વાસીઓનો ખ્રિસ્તના મરણ પછીનો અનુભવ દર્શાવીને લેખક કહે છે કે આજે આપણને ચેતવણી આપે છે.

ધ્રુજેલું...ધ્રુજવું....ભૂકંપ થાય ત્યારે ભૂમિ ધ્રુજે અને ઈમારતો પડી જાય તેણે મત કયો શબ્દ વાપરવામાં આવે છે.

તમે

વાંચકો (જુઓ: તમે નું રૂપ)

જો તેઓ બચી ન શક્યા

તરફ: "ઇઝરાયલી લોકો ન્યાયથી બચી ગયા હોત" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

આપણે

લેખક અને વાંચક (જુઓ: વ્યાપક)

એક જે ચેતવણી આપે...તેમણે વચન આપ્યું છે

"ઈશ્વર જે ચેતવે છે ... ઈશ્વરે વચન આપ્યું છે"