gu_tn/EPH/06/12.md

510 B

તે માટે ઈશ્વરના સર્વ હથિયારો સજી લો

જેમ સૈનિક કવચ રાખે છે જેથી દુશ્મનોથી પોતાનું રક્ષણ કરે તેમ ખ્રિસ્તીઓ દરેક સાધનો જે ઈશ્વર શેતાનની સામે ઉભા રહેવા માટે આપે છે તેનો ઉપયોગ કરો. (જુઓ: અર્થાલંકાર)