gu_tn/EPH/04/17.md

2.0 KiB

એ માટે હું કહું છું, પ્રભુમાં હું તમને બોધ આપું છુ,

"તેથી પ્રભુમાં હું તમને બહુ જ ઉત્તેજન આપું છુ"

વિદેશીઓ જેમ પોતાની ભ્રમણામાં ચાલ્યા તેમ તમે ના ચાલો

"વિદેશીઓની જેમ ખોટા વિચારોમાં જીવવાનું બંધ કરી દો"

બુદ્ધિ અંધકારમય થયેલી, અજ્ઞાનતાને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર થયેલા હદયની કઠણતને લીધે

"તેઓ ઈશ્વરના જીવનને અનુભવ નથી કરી શકતા કારણ કે તેઓની બુદ્ધિ અંધકારમય અને હૃદય કઠણ કર્યાં છે"

બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી

તેઓ શુદ્ધ વિચાર જોઈ શકતા નથી.

ઈશ્વરના જીવનથી દૂર થયેલા

"ઈશ્વરના જીવનથી અલગ કરેલા"

અજ્ઞાનતા જે તેમનામાં છે

"કારણ કે તેઓને ઈશ્વરનું જ્ઞાન નથી"

તેઓના હૃદયની કઠણતાને લીધે

તેઓ ઈશ્વરનો અને તેમના શિક્ષણનો નકાર કરે છે.

તેઓ કઠોર હૃદયથી વ્યભિચારી થયા અને દુરાચારો કરવા લાગ્યા, દરેક પ્રકારની લાલચ

"તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા."