gu_tn/EPH/03/14.md

717 B

આ કારણથી

"કેમ કે ઈશ્વરે આ સર્વ તમારા માટે કર્યું છે" (જુઓ: વ્યાકરણમાં સ્પષ્ટ અને ધ્વનિત)

હું પિતાની સમક્ષ મારા ઘુટણો નમાવું છું

"હું પિતાની સમક્ષ પ્રાર્થનામાં મારા ઘુટણો નમાવું છું" અથવા "હું નમ્રતાથી પિતાને પ્રાર્થના કરું છું"

જેથી તે તમને આપવામાં આવે

"તેથી તે તમને આપે"