gu_tn/ACT/27/33.md

511 B

તમારા માથાનો એક વાળ પણ તમે ગુમાવવાના નથી

“આ હોનારતમાંથી તમે બધાજ સલામત બચી જવાના છે”

તેમણે રોટલી ભાંગી

“તેમણે રોટલી બે અથવા વધારે ટુકડામાં વહેંચી” અથવા “રોટલીના ટુકડામાંથી ટુકડો ભાંગ્યો”