આદ્રિયાનો દરિયો
ઇટલી અને ગ્રીસ વચ્ચેનો સમુદ્ર
તેઓએ માપણી કરી
તેઓએ દરિયાના પાણીની ઊંડાઈ માપી. (UDB)
વીસ માપ માલુમ પડ્યું
“વીસ માપ” અથવા “૪૦ મીટર”. આ માપણીનો એકમ હતો. (UDB)
પછી પંદર માપ
“૧૫ માપ માલુમ પડયું” અથવા “૩૦ મીટર”
કઈ અણીદાર (ટેકરી જેવા પથ્થર)
“વહાણની પાછળના ભાગે”