gu_tn/ACT/25/04.md

795 B

પાઉલ કૈસરિયામાં કેદી હતો

આ અપ્રત્યક્ષ વિધાન છે. વૈકલ્પિક અનુવાદ: “પાઉલ એ કૈસરીયામાં કેદી છે, અને હું મારી જાતે જલ્દીથી પાછો ફરીશ.”

જો આ માણસમાં કઈંક ભૂલ માલુમ પડી આવશે

“જો પાઉલે કઈંક ગુનો કર્યો હશે”

તમે તેને દોષિત ઠરાવો

“તમે તેના પર દોષ મુકો” અથવા “તમે તેને કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠરાવો”