gu_tn/ACT/20/11.md

674 B

તે ઉપર ગયો

“પાઉલ ઉપર ગયો”

રોટલી ભાંગી

“ભોજન લીધું.” જેમાં રોટલીને ભાંગીને લોકોમાં વહેચવામાં આવી.

તે ચાલ્યો ગયો

“તે ચાલ્યો ગયો”

તે છોકરો

શક્ય અર્થ આ મુજબ છે: ૧) ૧૪ વર્ષની ઉંમરનો જુવાન માણસ (UDB), ૨) સેવેક અથવા ગુલામ, ૩) અથવા ૯ થી ૧૪ વર્ષ વચ્ચેની ઉંમરનો છોકરો.